ભારતભરમાં ઈસરો ના કુલ 15 સેંટર છે, ઈસરો એ અત્યાર સુધી માં 328 સેટેલાઈટ લોન્ચ કર્યા છે.
- ઈસરો એટ્લે કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ( ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન ) કહેવામા આવે છે.
- તેનું હેડક્વાટર બેંગલુરુમાં આવેલું છે. જેને અંતરિક્ષ વિભાગ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. જે સીધો ભારત ના પ્રધાન મંત્રી ને રિપોર્ટ મોકલે છે.
- ભારતભરમાં ઈસરોનાં કુલ 13 સેંટર છે.
- ભારતીય અંતરિક્ષ ના જનક માનતા એવા ઈસરો ની સ્થાપના ડો. વિક્રમ સારાભાઇએ ૧૯૬૯ મી કરી હતી.
- ઈસરો એ અત્યાર સુધી માં 328 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. જયારે ૨૧ થી પણ વધારે દેશો માટે અનેક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે.
- ઈસરોનો છેલ્લા ૪૦ વર્ષ નો ખર્ચ નાસાના એક વર્ષના ખર્ચ કરતાં અડધો છે.
- નાસાની ઇન્ટરનેટ સ્પીડ ૯૧ જીબીપીએસ છે જ્યારે ઈસરોની ઇન્ટરનેટ સ્પીડ ફક્ત ૨ જીબીપીએસ છે,
- તેમ છતા ઈસરોએ વિશ્વ માં દેશનું નામ ગુજતું કર્યું છે.
- જ્યારે ભારત નું પહળું રોકેટ લોન્ચ કરવાનું હતું એ વખેતે ભારતીય વૈજ્ઞાનિક રોજ તિરુવનંતપુરમથી બસમાં આવતા હતા અને રેલ્વે સ્ટેશન મી બપોર નું ભોજન લેતા હતા.
- આશ્ચર્ય તો એ વાત નું છે કે, રોકેટના અમુક ભાગને સાઇકલ પર લય જવામાં આવ્યો હતો.
- આર્યભટ્ટ ઈસરોનો પહલો ઉપગ્રહ છે, જે 19 એપ્રિલ,1975મી રૂસ ની મદદ થી લોન્ચ કરવામાં આવ્યો હતો.
- ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલો પહલો સ્વદેસી ઉપગ્રહ એસેએલવી-3 હતો. તેના પ્રોજેકટ ડાયરેક્ટર ડો.એ.પી.જે અબ્દુલ કલામ હતા.
- અંતરિક્ષ એ ઈસરો નું કોમર્શિયલ ડિવિઝન છે, જે આપની સ્પેસ ટેકનિકને બીજા દેશ સુધી પોહચાડે છે.
- અંતરિક્ષ ના બોર્ડ ઓફ ડાયરેક્ટર દેશના બે મોટા ઉદ્યોગપતિ રતન ટાટા અને જમશેદ ગોદરેજ છે.
- ઈસરો માં વધારે સાયંટિસ્ટ સિંગલ છે, જેમને લગ્ન નથી કર્યા અને આજીવન સંગઠનને સમર્પિત રહ્યા છે.
- ઈસરો એ 2008-08 મી ચન્દ્રયાન-1 લોન્ચ કર્યું હતું. જેનું બજેટ 350 કરોડ રૂપિયા એટ્લે કે નાસા કરતાં 8 થી 9 ગણું ઓછું હતું.
- તમને જાણીને નવાય લાગસે કે પોતાના પેહલા પ્રયત્ન માં મંગળ ગ્રહ ઉપર પોહોચનાર ભારત(ઈસરો) એકમાત્ર દેશ છે.
- ઈસરો નું મંગળ મિશન સૌથી સસ્તું ફક્ત 450 કરોડ રૂપિયા એટ્લે કે 12 રૂપિયા પ્રતિ કિલોમીટર. જે એક રિક્ષા ના ભાડા સમાન છે.એવું કહેવામા આવે તો કઈ ખોટું નથી.
- હોલિવૂડ ફિલ્મો બનાવવામાં જેટલો ખર્ચ કરવામાં આવે છે એના કરતાં પણ આપનું મંગળ મિશન સસ્તું છે.
- જ્યારે ઘણા દેશો નેવિગેશનલ પર્પસ માટે અમેરિક ના જીપીએસ પર નિર્ભર હતા તારે ઈસરો એ પોતાની નેવિગેશનલ સેટેલાઈટ આઇઆરએનએનએસ (IIRNS) સફ્ળ્તાપૂર્વક લોન્ચ કરી ચૂક્યું હતું.
- ઈસરો સંસ્થા ભલે નાની હોય પણ તે અરબો રૂપિયાની કમાણી કરે છે. એ આપના માટે ગર્વ ની વાત છે.
- જો આ પોસ્ટ પરથી કઈક જાણવા મળ્યું હોય તો પોસ્ટ ને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં,
(owner of this blog )